રોજનું 6 થી 7 લીટર ગરમ પાણી પીવું જોઈએ

ગરમ પાણી પીવું સ્વાસ્થ્ય માટે સારું માનવામાં આવે છે

પરંતુ વધારે માત્રામાં ગરમ પાણી પીવાથી નુકસાન થઈ શકે છે

આંતરિક અંગોમાં ચાંદા પડી જાય છે

કિડનીની કાર્યક્ષમતા પર અસર પડે છે

સર્જરી બાદ ગરમ પાણી ન પીવો

સૂતા પહેલા ગરમ પાણી ન પીવો

તેનાથી ઉંઘની સમસ્યા થઈ શકે છે

ઉપરાંત ગરમ પાણીથી શરીરની એનર્જી પર પણ અસર પડે છે