આજકાલ વાયુ પ્રદુષણ એકદમ સામાન્ય વાત બની ગઈ છે તેનાથી સૌથી વધારે નુકસાન ફેફસાને થાય છે આ ડ્રિકંસને તમારા ડાયટમાં સામેલ કરો મુલેઠીની ચા મધ સાથે ગરમ પાણી ગ્રીન ટી ફૂદીના ચા હળદર અને આદુ વાળી ચા રોજ ગોળનું સેવન કરો ગરમ પાણીની નાસ લો