વિટામીન ડીની ઉણપ હોવાથી ઘણા લોકોને ઉંઘ આવતી નથી

વિટામીન ડી ઓછું હોવાથી મેલાટોનિન પ્રોડ્કશન ઘટી જાય છે

મેલાટોનિનની ઉણપથી રિલેક્સ નથી રહી શકતા

જેનાથી શરીરમાં બેચેનીનો અનુભવ થાય છે

ક્યારેક ક્યારેક નીંદર આવતી નથી

ઉપરાંત તે હોર્મોનલ હેલ્થને પણ પ્રભાવિત કરે છે

શરીરમાં જ્યારે હેપ્પી હોર્મોનની કમી થાય છે ત્યારે સ્ટ્રેસ વધી જાય છે

આ કારણે વ્યક્તિને ઉંઘ આવતી નથી

તેની કમી દૂર કરવા માટે દૂધ અને મશરૂમનું સેવન કરો