પલક તિવારી તેની બોલ્ડ અદા માટે જાણીતી છે


શ્વેતા તિવારીની દીકરી પલક તિવારી તેના ગ્લેમરસ લુકને કારણે ચર્ચામાં રહે છે


પલક સોશિયલ મીડિયા પર પણ ઘણી એક્ટિવ છે.


આ ફોટોઝમાં તેનો કિલર લુક અને સ્માઈલ ફેન્સનું ઘણું ધ્યાન ખેંચી રહી છે


પલક તિવારીની જબરદસ્ત ફેન ફોલોઈંગ છે.


સોશિયલ મીડિયા પર તેના ફોલોઅર્સની સંખ્યા લાખોમાં છે.


પલક સલમાન ખાનની ફિલ્મ 'કભી ઈદ કભી દિવાલી'માં જોવા મળશે


પલક તિવારી ઘણા મ્યુઝિક વીડિયોમાં પણ જોવા મળી છે


દરરોજ તે ઈન્સ્ટાગ્રામ પર પોતાના ફોટા અને વીડિયો શેર કરીને હલચલ મચાવતી રહે છે


(All Photo Instagram)