બ્લેક લૂકમાં હોટ લાગે છે માલવિકા મોહનન



માલવિકાએ ઈન્સ્ટાગ્રામ પર શેર કરી શાનદાર તસવીરો



એક્ટ્રેસ માલવિકા મોહનન ફરી એક વખત ચર્ચામાં



માલવિકાએ ઈન્સ્ટાગ્રામ પરફોટોશૂટની તસવીરો શેર કરી



માલવિકાનું ઈન્ડસ્ટ્રીમાં મોટુ નામ છે







એક્ટ્રેસ મલયાલમ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં પણ કામ કરી ચૂકી છે



દરેક લૂકમાં માલવિકા ખૂબ જ સુંદર લાગે છે



માલવિકાનો ગ્લેમરસ અંદાજ જોઈ ચાહકો ફિદા થયા



એક્ટ્રેસ સોશિયલ મીડિયા પર એક્ટિવ રહે છે