અભિનેત્રી મેધા શંકરે ફિલ્મ ' 12th Fail 'થી ફેમસ થઇ છે



તેણે સોશિયલ મીડિયા પર પોતાની કેટલીક અદભૂત તસવીરો શેર કરી છે



તસવીરોમાં મેધા શંકર ઓફ-વ્હાઈટ બોડીકોન ડ્રેસમાં જોવા મળે છે.



મેધા શંકરના ચાહકોએ આ તસવીરો પર ઘણો પ્રેમ વરસાવ્યો છે.



બોલિવૂડ ફિલ્મ ‘12મી ફેઇલ’ હાલમાં OTT પ્લેટફોર્મ પર ધૂમ મચાવી રહી છે



આ ફિલ્મના ડિરેક્ટર વિધુ વિનોદ ચોપરા છે



વિક્રાંત મેસીની ફિલ્મમાં શ્રદ્ધા જોશીનો રોલ કરનાર અભિનેત્રી મેધા શંકર પણ ચર્ચામાં છે.



આ ફિલ્મમાં મેધા શંકરે પણ શાનદાર એક્ટિંગ કરી છે



12માં ફેઈલમાં સિમ્પલ ઈમેજ ધરાવતી શ્રદ્ધા રિયલ લાઈફમાં બોલ્ડ છે



All Photo Credit: Instagram