38 વર્ષની 'અનીતા ભાભી'એ બિકીનીમાં ફલોન્ટ કર્યું પરફેક્ટ ફિગર

અનીતા ભાભી એટલે કે સૌમ્યા ટંડન જેણે ભાભીજી ઘર પર હૈમાં પોતાના દમદાર અભિનયથી લોકોનું દિલ જીત્યું હતું, તે દરરોજ તેની ગ્લેમરસ તસવીરો શેર કરતી રહે છે.

જ્યારે પણ અભિનેત્રી ઈન્સ્ટાગ્રામ પર તેના ફોટા પોસ્ટ કરે છે ત્યારે લોકો તેના વખાણ કરતા થાકતા નથી.

આ દિવસોમાં અભિનેત્રી તેના કામમાંથી બ્રેક લઈ રહી છે અને મોરેશિયસમાં તેના પરિવાર સાથે રજાઓ માણી રહી છે.

અભિનેત્રી સૌમ્યા ટંડન ટીવીની જાણીતી અભિનેત્રીઓમાંની એક છે. જ્યારે પણ તે ઈન્સ્ટાગ્રામ પર તેની તસવીરો પોસ્ટ કરે છે, તે મિનિટોમાં વાયરલ થઈ જાય છે.

અભિનેત્રી સૌમ્યા ટંડને તેના લેટેસ્ટ બિકીની લુક ફેન્સ વચ્ચે શેર કરીને સોશિયલ મીડિયાનું તાપમાન વધારી દીધું છે.