ઓસ્ટ્રેલિયાના આ મહાન બેટ્સમેનને ટીમમાં સામેલ કરવા લાગી રેસ
દિલ્હીની ટીમના પૂર્વ કેપ્ટન શ્રેયસ ઐય્યરને ટીમમાં સામેલ કરી મધ્યમક્રમ મજબૂત કરવાનો પ્લાન
હર્ષલ પટેલ ગુજરાતી હોવાના કારણે સ્થાનિકોમાં લોકપ્રિય હોવાથી ટીમમાં સામેલ કરી શકાય છે.
આગામી આઇપીએલ ભારતમાં રમાવાની હોઇ ચહલ ટીમ માટે ઉપયોગી નિવડશે