બિગ બૉસ એક્સ કન્ટેસ્ટન્ટ ઇશાન સહેગલ (Ieshaan Sehgaal) અને મીશા અય્યર (Miesha Iyer) નો રોમાન્સ
વીડિયોમાં ઇશાન અને મીશા પુરેપુરી રીતે એકબીજાની સાથે રોમાન્સમાં ખોવાઇ ગયેલા દેખાઇ રહ્યાં છે
વીડિયો શેર કરતાં એક જ કેપ્શન લખ્યું છે. તેમને લખ્યું- વાઇન, ડાઇન એન્ડ મેન સો ફાઇન....
મીશા અને ઇશાનનો આ વીડિયો કોઇ હૉટલનો છે જ્યાં આ કપલ ડિનર ડેટ માટે પહોંચ્યા હતા.
ફેન્સ ઇશાન અને મીશાના આ ડેરિંગ અંદાજને ખુબ પસંદ કરી રહ્યાં છે,