શિયાળામાં આ ફળોનું સેવન બીમારીઓ રાખશે દૂર જામફળઃ વિટામિન સી, એન્ટીઑકિસડન્ટોનો ઉત્તમ સ્ત્રોત છે. શિયાળામાં આ ફળોનું સેવન બીમારીઓ રાખશે દૂર સંતરાઃ વિટામિન સી, કેલ્શિયમથી ભરપૂર હોવાાથી ચેપથી બચાવે છે. શિયાળામાં આ ફળોનું સેવન બીમારીઓ રાખશે દૂર સફરજનઃ વિટામીનથી ભરપૂર હોવા ઉપરાંત રોગપ્રતિકારક શક્તિને મજબૂત કરે છે. શિયાળામાં આ ફળોનું સેવન બીમારીઓ રાખશે દૂર કેળાઃ ભરપૂર માત્રામાં કેલ્શિયમ હોય છે અને પાચનતંત્રને ઠીક રાખે છે. શિયાળામાં આ ફળોનું સેવન બીમારીઓ રાખશે દૂર દાડમઃ શિયાળામાં લોહીને પાતળું કરીને બ્લડપ્રેશરને ઠીક કરવામાં મદદ કરે છે.