યાદશક્તિ ઘટતી જવી, ત્વચા પર કરચલીઓ પડી જવી એજિંગ લક્ષણો છે આપણી આદતો બાયોલોજિક ઉંમરને ઘટાડવા કે વધારવા માટે જવાબદાર હોય છે આપણે શું ખાઇએ છીએ, કેટલી ઊંઘ લઇએ છીએ વગેરે અસર કરે છે દિવસભર એક જ પોઝિશનમાં બેસી રહેવું એજિંગની સમસ્યાને ટ્રિગર કરે છે જીવન રેખાને ઘટાડવા માટે અનહેલ્ધી ફૂડનો મોટો રોલ છે હાઇ સેચુરેટેડ ફૂડ, જંક ફૂડ, ઓઇલી ફૂડને અવોઇડ કરો દિવસમાં એક વખત ખડખડાટ હસવું હેલ્થ માટે બેસ્ટ છે તેનાથી સ્ટ્રેસ લેવલ ઘટે છે અને ગૂડ હોર્મોન રિલીઝ થાય છે રનિંગ, જેવી કોઇ ફિઝિકલ એક્ટિવિટી ન કરવી એજિંગ પ્રોસેસને તેજ કરે છે પૂરતી ઊંઘ ન લેવાની કોશિકા પર વિપરિત અસર પડે છે સ્કિનને યંગ રાખવા માટે પણ 6થી 7 કલાક ઊંઘ લેવી જરૂરી છે વધુ સ્ક્રિન ટાઇમ પણ એજિંગ પ્રોસેસને તેજ કરે છે લેપટોપ, મોબાઇલની રોશની જીવન રેખાને પ્રભાવિત કરે છે