એક્ટ્રેસ પાસે બ્રિટેનની નાગરિકતા છે આલિયા ભટ્ટ એક્ટ્રેસની સાથે સિંગર પણ છે આજ સુધીમાં 9 ફિલ્મોના સોન્ગને આપ્યો સૂર ફિલ્મ હાઇવેમાં એ. આર.રહેમાન સાથે સૂર પૂરાવ્યો ફિલ્મ 2 સ્ટેટસ માટે તેમણે ટ્યુશન રાખી તમિલ ભાષા શીખી તે હવે તેલુગુ ફિલ્મમાં પણ કરી રહી છે ડેબ્યૂ આલિયાએ માત્ર 6 વર્ષની ઉંમરે ફિલ્મમાં કર્યું ડેબ્યૂ 1999ની થ્રિલર ફિલ્મ “સંઘર્ષ”થી કર્યું હતું ડેબ્યુ 4 ફિલ્મફેર અને 3 સર્વશ્રેષ્ઠ અભિનેત્રી પુરસ્કાર મળ્યાં