હરભજન સિંહે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃતિ લીધી
યુસુફ પઠાણે ટીમ ઇન્ડિયા તરફથી 57 વન-ડે રમી છે
ઝડપી બોલર અશોક ડિંડાએ આ વર્ષે નિવૃતિની જાહેરાત કરી
વિકેટકીપર બેટ્સમેન નમન ઓઝાએ અચાનક નિવૃતિ લઇ લીધી હતી
ઝડપી બોલર વિનય કુમારે પણ આ વર્ષે જ નિવૃતિ લીધી હતી.
વર્ષ 2012માં અંડર-19 વર્લ્ડકપની ટીમ ઇન્ડિયાના કેપ્ટન રહી ચૂકેલા બેટ્સમેન ઉનમુક્ત ચંદે નિવૃતિ લીધી