સુરનતા 1700 જેટલા લોકો ખેડૂત આંદોલનને કારણે ફસાયા હતા. વૈષ્ણવ દેવી કટરા પાસે સુરતના લોકો ફસાવવા મામલે મોટા રાહતના સમાચાર સામે આવ્યા છે. સુરતના સાંસદ દર્શનાબેન જર્દોષ દ્વારા સ્પેશિયલ ટ્રેનની વ્યવસ્થા કરવામાં આવી ખેડૂત આંદોલનને લઈ ટ્રેન રદ્દ કરાઈ હતી. ખેડૂત આંદોલનને લઈ ટ્રેન રદ્દ કરાઈ હતી. 17મીના રોજ 1700 જેટલા વડીલો સહિતના લોકોને વૈષ્ણવદેવીની યાત્રા સાથે નીકળ્યા હતા