સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયારા અડવાણીની ફિલ્મ શેરશાહ સૌથી હિટ ફિલ્મ રહી

ફિલ્મ સરદાર ઉધમમાં વિક્કી કૌશલને ક્રાંતિકારી સરદાર ઉધમસિંહની ભૂમિકા નિભાવી

ફિલ્મમા કૃતિ સેનને મિમીની ભૂમિકા નિભાવી છે

ફિલ્મ શેરનીમાં વિદ્યા બાલને એક ફોરેસ્ટ ઓફિસરની ભૂમિકા નિભાવી છે

ફિલ્મ પગલેટમાં સાન્યા મલ્હોત્રાની શાનદાર એક્ટિંગ જોવા મળી