વરિયાળી સ્વાસ્થ્યના ગુણોનો ભંડાર છે વરિયાળીનું નિયમિત સેવનથી અનેક ફાયદા બોડી ટેમ્પરેચરને નિયંત્રિત કરવામાં મદદગાર તે પ્રાકૃતિક ડિટોક્સિફાયરનું કામ પણ કરે છે વરિયાળી વેઇટ લોસમાં મદદ કરે છે પીરિયડસ ક્રેમ્પને પણ ઓછું કરે છે વરિયાળી આંખ માટે પણ ફાયદાકારક સોજોને ઓછી કરવામાં પણ મદદ કરે છે બ્રેઇન ફંકશનને બહેતર કરવામાં કારગર વરિયાળી સ્ટ્રેસને ઓછું કરે છે