આ સરળ સ્ટેપ્સથી બનાવો સોફ્ટ રોટલી

નરમ રોટલી દરેકને ખાવી ગમે છે.

નરમ ફુલેલી રોટલી માટે આ ટિપ્સ કરો ફોલો

પહેલા લોટને સારી રીતે ચાળી લો

ગરમ પાણીથી લોટને બાંધી લો

બાદ લોટ પર તેલ ગ્રીસ કરી દો

બાંધેલા લોટને 15 મિનિટ ઢાંકીને રાખો

દૂધથી પણ લોટ બાંધી શકાય છે



આ રીતે કરવાથી રોટલી નરમ બનશે

આ રીતે બનાવવાથી લાંબો સમય રહેશે સોફ્ટ