ટીવી એક્ટ્રેસ આમના શરીફ લોકપ્રિય અભિનેત્રીઓમાંની એક છે સોશિયલ મીડિયા પર તેની ગ્લેમરસ તસવીરો ધૂમ મચાવતી જોવા મળે છે. ટીવી શો કહીં તો હોગામાં કશિશની ભૂમિકા ભજવીને તે લોકપ્રિય થઇ છે આમના શરીફે તેની લેટેસ્ટ તસવીરો ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરી છે તસવીરોમાં તે શોર્ટ ડ્રેસ પહેરેલી જોવા મળી રહી છે. તે ડેનિમ જેકેટ સાથે પોઝ આપતી જોવા મળે છે. આમના શરીફ OTT પર ખૂબ જ એક્ટિવ છે. અભિનેત્રી છેલ્લે ‘આધા ઇશ્ક’ વેબ સિરીઝમાં જોવા મળી હતી. ઈન્સ્ટાગ્રામ પર તેના 2.5 મિલિયન ફોલોઅર્સ છે. All Photo Credit: Instagram