મુનમુન દત્તા ઉર્ફ બબિતાજી તેના ગ્લેમરસ લૂકને લઈ ચર્ચામાં મુનમુન દત્તા દરેક આઉટફિટ્સમાં સુંદર દેખાય છે મુનમુન દત્તા રિયલ લાઈફમાં ઘણી હોટ છે રેડ ડ્રેસમાં મુનમુન દત્તાનો સિઝલિંગ અવતાર જોવા મળ્યો મુનમુન દત્તાની ટીવીની દુનિયામાં મોટી ફેન ફોલોઈંગ મુનમુન દત્તા વર્ષોથી તારક મહેતા શો સાથે જોડાયેલી છે સફેદ ડ્રેસમાં ખુબ જ ગ્લેમરસ લાગે છે મુનમુન દત્તા ટ્રેડિશનલ સાડી અવતારમાં ખુબ સુંદર દેખાય છે બબિતાજી મુનમુન દત્તા સોશિયલ મીડિયા પર ખુબ જ એક્ટિવ રહે છે ઈંસ્ટાગ્રામ પર મુનમુન દત્તાને 7 મિલિયનથી વધુ લોકો ફોલો કરે છે