કેજ્યૂઅલ લૂકમાં આમના શરીફે ફેન્સને બનાવ્યા દિવાના



એક્ટ્રેસે લંડનમાં પોતાનું વેકેશન એન્જૉય કરતી તસવીરો શેર કરી છે



આ દરમિયાન આમના શરીફે કેજ્યૂઅલ એન્ડ ફૉર્મલ આઉટફિટ કેરી કર્યો છે



વ્હાઇટ ટીશર્ટ સાથે ઓફ વ્હાઇટ પેન્ટ પહેરીને તસવીરો ક્લિક કરાવી છે



લૂકને પુરો કરવા આમના શરીફે કેપ અને ગૉગલ્સને કેરી કર્યા છે



41 વર્ષીય એક્ટ્રેસ આમના શરીફ હજુ પણ સ્ટાઇલિશ લાઇફને એન્જૉય કરી રહી છે



2013માં એક્ટ્રેસે અમિત કપૂર સાથે લગ્ન કરી લીધા, એક બાળકની માતા પણ છે



આમના શરીફ તેના દમદાર અભિનય અને ફેશન સ્ટેટમેન્ટ માટે જાણીતી છે



આમનાને ફરવાનો ખૂબ શોખ છે, તે તેના ઈન્સ્ટાગ્રામ પરથી જોઈ શકાય છે



ટ્રેડિશનલ હોય કે વેસ્ટર્ન લુક, અભિનેત્રી આમના શરીફ હંમેશા ગ્લેમરસ લાગે છે