બૉલીવુડ સ્ટાર કિડ ખુશી કપૂર ફરી એકવાર પોતાના નવા લૂકના કારણે ચર્ચામાં છે



આ વખતે ખુશીએ રિવીલિંગ ચણીયા ચોળીમાં સ્ટાઇલિશ ફોટોશૂટ કરાવ્યું છે



ગણેસ મહોત્સવ દરમિયાન ખુશી કપૂરે પોતાનો આ સ્ટાન્ડર્ડ લૂક કેરી કર્યો હતો



એક્ટ્રેસે સિલ્વર કલરમાં સેક્સી લૂક વાળી ચોલી પહેરી હતી



લૂકને પુરો કરવા ખુલ્લા વાળ સાથે ક્લીવેજ ફ્લૉન્ટ કરી હતી



22 વર્ષીય ખુશી કપૂરે હજુ સુધી ફિલ્મી દુનિયામાં એન્ટ્રી નથી કરી



ખુશી કપૂર દિવગંત શ્રીદેવીની દીકરી અને એક્ટ્રેસ જ્હાન્વીની નાની બહેન છે



ખુશી ઝોયા અખ્તરની મૉસ્ટ અવેટેડ ફિલ્મ 'ધ આર્ચીઝ'થી ડેબ્યૂ કરવા જઈ રહી છે



મીડિયા અહેવાલો પ્રમાણે, 'બ્રાઉન મુંડે' સિંગર એપી ધિલ્લોનને ખુશી કપૂર ડેટ કરી રહી છે



ખુશી કપૂર મોટા પડદા પર નથી છતાં લાખોની સંખ્યામાં ફેન ફોલોઇંગ ધરાવે છે