ટીવી અને ફિલ્મોની હૉટ એક્ટ્રેસ ગણાતી સોનલ ચૌહાણની નવી તસવીરો આવી સામે



સોનલ ચૌહાણની વિદેશમાં વેકેશન એન્જૉય કરતી તસવીરો



સોનલ ચૌહાણ અત્યારે વિદેશની ગલીઓમાં ક્વૉલિટી ટાઇમ સ્પેન્ડ કરી રહી છે



સોનલ ચૌહાણ અમેરિકાની શેરીઓમાં કુલ અંદાજ ફરવી નીકળેલી દેખાઇ



સોનલ ચૌહાણ ઓલ પિન્ક રિલેક્સ ડ્રેસમાં જોવા મળી રહી છે



સોનલે લૂકને પુરો કરવા કેપ, ગૉગલ્સ અને મિનિમલ મેકઅપ કેરી કર્યો છે



આ તસવીરોમાં સોનલ કેમેરા સામે કિલર પોઝ આપી રહી છે



સોનલ ચૌહાણે રેસ્ટન્ટમાં અને રૉડ-રસ્તાઓ પર શાનદાર તસવીરો ક્લિક કરાવી



36 વર્ષીય એક્ટ્રેસ રિલેશનશીપને લઇને પણ હંમેશા ચર્ચામાં રહે છે



સોનલ ચૌહાણ સોશ્યલ મીડિયા લવર અભિનેત્રી કહેવાય છે