બૉલીવુડ એક્ટ્રેસ કંગના શર્માએ ગાર્ડનમાં ક્લિક કરાવી ઓલ બ્લેક તસવીરો



કંગના શર્માએ બ્લેક ગાઉન ડ્રેસમાં ફ્લૉન્ટ કર્યું સેક્સી ફિગર



બ્લેક લૉન્ગ સ્ટ્રીપ ડ્રેસ ગાઉનમાં કંગનાએ સ્વીમિંગ પૂલની નજીક આપ્યા પૉઝ



લૂકને પુરો કરવા એક્ટ્રેસ સ્મૉકી મેકઅપ અને ઓપન હેર કેરી કર્યા છે



હાલમાં એક્ટ્રેસ વિદેશ ટૂર પર છે, અહીં અભિનેત્રી કેમરા સામે પોઝ આપતી જોવા મળી રહી છે



એક્ટ્રેસ કંગના શર્મા 'ગ્રેટ ગ્રાન્ડ મસ્તી' ના હોટ અંદાજને લઈને ચર્ચામાં આવી હતી



કંગના પોતાની હૉટનેસ અને ફિટનેસ આધારે સોશિયલ મીડિયા પર ચર્ચામાં રહે છે



કંગના શર્માએ 2012માં મોડલ તરીકે પોતાના કરિયરની શરૂઆત કરી હતી



આ પહેલા એક્ટ્રેસે ઉલ્લુ એપની વેબ સીરીઝ મોનિકામાં લીડ રોલ પ્લે કરીને ધમાલ મચાવી દીધી હતી



કંગના શર્મા સોશ્યલ મીડિયા લવર એક્ટ્રેસ છે, તસવીરો અને ફોટોઝ શેર કરતી રહે છે