ટીવીની બ્યૂટીફૂલ એક્ટ્રેસ આમના શરીફે કરાવ્યુ સ્ટાઇલિશ ફોટોશૂટ આમના શરીફનું પેન્ટ-ટૉપમાં સ્ટાઇલિશ ફોટોશૂટ સામે આવતા ફેન્સ ચોંક્યા એક્ટ્રેસ અત્યારે વિદેશ પ્રવાસ પર છે, ત્યાંથી તસવીરો ઇન્સ્ટા પર પૉસ્ટ કરી છે આમના શરીફે વ્હાઇટ સ્લીવલેસ ટૉપ અને બેલબૉટમ પેન્ટમાં આપ્યા પૉઝ લૂકને પુરો કરવા આમનાએ પોતાના કર્લી હેર અને કર્વી ફિગર ફ્લૉન્ટ કર્યુ 41 વર્ષીય એક્ટ્રેસ હૉટનેસ અને ફિટનેસ માટે ખુબ જ સતર્ક રહે છે વર્ષ 2013માં અમિત કપૂર સાથે આમનાએ લગ્ન કરી લીધા હતા, એક બાળકની માતા છે આમનાએ નાના પડદા પર 'કશિશ' નું પાત્ર ભજવીને લાખો લોકોને દિવાના બનાવ્યા છે આમનાને ફરવાનો ખૂબ શોખ છે, તે તેના ઈન્સ્ટાગ્રામ પરથી જોઈ શકાય છે ટ્રેડિશનલ હોય કે વેસ્ટર્ન લુક, અભિનેત્રી આમના શરીફ હંમેશા ગ્લેમરસ લાગે છે