બૉલીવુડની હૉટ હસીના દિયા મિર્ઝાનો ગ્લેમર લૂક આવ્યો સામે



'ધક ધક'ના પ્રમૉશન દરમિયાન યલો ડ્રેસમાં સુંદર લાગી દિયા મિર્ઝા



યલો ડ્રેસ પહેરીને પ્રમૉશનલ ઇવેન્ટમાં કેમેરા સામે આપ્યા પૉઝ



આ દરમિયાન દિયાની સાથે સંજના સંઘી અને ફાતિમા સના શેખ પણ હાજર રહ્યાં



દિયાએ લૂકને પુરો કરવા ઓપન હેર અને ચહેરા પર સ્માઇલ કેરી કરી હતી



41 વર્ષીય એક્ટ્રેસે બે લગ્ન કર્યા છે, બીજીવાર 2021માં વૈભવ રેખી સાથે મેરેજ કર્યા



એક્ટ્રેસ છેલ્લે સંજૂ અને ભીડ જેવી બૉલીવુડ ફિલ્મોમાં જોવા મળી હતી



અત્યારે દિયા મિર્ઝા ફિલ્મ ધક ધકના પ્રમૉશનમાં વ્યસ્ત છે



એક્ટ્રેસની પ્રૉફેશનલ લાઇફ અને પર્સનલ લાઇફ ખુબ જ રોચક છે



દિયા મિર્ઝા હંમેશા પોતાના સિમ્પલ લૂક માટે જાણીતી છે