બૉલીવુડની હૉટેસ્ટ એક્ટ્રેસ ફાતિમા સના શેખે ઇવેન્ટમાં ખેંચ્યુ ધ્યાન ફાતિમાનો ડાર્ક બ્રાઉન વેલ્વેટ ડ્રેસમાં બૉલ્ડ અંદાજ વાયરલ ફાતિમા અપકમિંગ ફિલ્મ ધક ધકના પ્રમૉશનમાં પહોંચી હતી આ દરમિયાન ફાતિમા સના શેખે વેલ્વેટ સ્ટાઇલ ડ્રેસ કેરી કર્યો હતો કેમેરાની સામે ફાતિમાએ એકથી એક શાનદાર પૉઝ આપ્યા હતા લૂકને પુરો કરવા એક્ટ્રેસે માથામાં બન અને ચહેરા પર સ્માઇલ કેરી કરી હતી 31 વર્ષીય ફાતિમા સના શેખ સુપરસ્ટાર આમિર સાથે એફેરની ચર્ચામાં રહી છે ફાતિમા સના શેખ 2016માં આવેલી દંગલ ફિલ્મથી રાતોરાત સ્ટાર બની ગઇ હતી ફાતિમા સના શેખ સેમ બહાદુર અને મેટ્રૉ ઇન દિનો ફિલ્મોમાં પણ દેખાશે ફાતિમા સના શેખ સોશ્યલ મીડિયા લવર છે, ઇન્સ્ટા પર ખુબ જ એક્ટિવ રહે છે