ટીવી એક્ટ્રેસ ટીના દત્તાનો હૉટેસ્ટ લૂક બીચ પરથી વાયરલ માલદીવના દરિયામાં ટીના દત્તાએ બિકીનીમાં લગાવી આગ દરિયામાં બ્લૂ બિકીનીમાં ઝૂલા ઝૂલતી વેળાએ આપ્યા હૉટે પૉઝ ટીના દત્તાએ આ દરમિયાન સનગ્લાસીસ અને બન હેર કેરી કર્યા હતા 31 વર્ષીય એક્ટ્રેસ વિદેશોમાં ફરવાની ખુબ જ શોખીન છે ટીનાએ ટીવી શૉ દયા, બેઇન્તેહા, નક્સલબારી, હમ રહે ના રહેમાં શાનદાર એક્ટિંગ કરી આ પહેલા ટીના દત્તા બંગાળી ફિલ્મોમાં પણ કામ કરી ચૂકી છે ટીના બંગાળી ફિલ્મ 'પિતા માતા સંતાન'માં બાળ કલાકાર તરીકે જોવા મળી હતી ટીના દત્તાએ ફિલ્મ 'પરિણીતા'થી બોલિવૂડમાં ડેબ્યૂ કર્યું હતું ટીના દત્તાએ સિરિયલ 'ઉતરન'માં કામ કરીને સૌથી વધુ લોકપ્રિયતા મેળવી ટીના દત્તા છેલ્લે ટીવી પર ડાયન શોમાં જોવા મળી હતી