ટીવીની સ્કીલ્ડ એક્ટ્રેસ ગણાતી આમના શરીફ અત્યારે યૂરોપમાં વેકેશન એન્જૉય કરી રહી છે ક્વૉલિટી ટાઇમની આમના શરીફે તસવીરો ઇન્સ્ટાગ્રામ પર શેર કરી છે આમના શરીફ આ દરમિયાન કેઝ્યૂઅલ લૂકમાં હૉટેસ્ટ ગર્લ લાગી રહી છે વ્હાઇટ સ્લીવલેસ શૉર્ટ ટૉપ અને કાર્ગો પેન્ટ પહેરીને યૂરોપની ગલીઓમાં ફરી રહી છે લૂકને પુરો કરવા ખુલ્લા વાળ, હાથમાં બેગ અને મિનિમલ મેકઅપ કેરી કર્યો છે 41 વર્ષીય એક્ટ્રેસ પોતાની ફિટનેસ અને હૉટનેસથી ફેન્સને દિવાની બનાવે છે આમના શરીફ ટીવી શૉ ઉપરાંત ફિલ્મોમાં પણ કિસ્મત અજમાવી ચૂકી છે નાના પડદા પર 'કશિશ' નું પાત્ર ભજવનાર અભિનેત્રીના લાખો લોકો દિવાના છે આમનાને ફરવાનો ખૂબ શોખ છે, તે ગોવા, લદ્દાખ, માલદીવ, યૂરોપ, અમેરિકામાં સ્પૉટ થાય છે ટ્રેડિશનલ હોય કે વેસ્ટર્ન લુક, અભિનેત્રી આમના શરીફ હંમેશા ગ્લેમરસ લાગે છે