ટીવી સ્ટાર સુરભિ જ્યોતિનો અલગ અંદાજ સોશ્યલ મીડિયા પર વાયરલ



એક્ટ્રેસ સુરભિ જ્યોતિ અત્યારે ટીવીના પડદા પરથી દુર છે



સુરભિ જ્યોતિ વિદેશમાં પોતાનો વેકેશન ટાઇમ સ્પેન્ડ કરી રહી છે



ત્યાંથી એક્ટ્રેસે બાલકનીમાં રિલેક્સ મૂડમાં તસવીરો શેર કરી છે



એક્ટ્રેસે આ દરમિયાન યલો ફૂલ લેન્થ ડ્રેસ પહેરેલો છે



લૂકને પુરો કરવા કાનોમાં ઝૂમકાં અને કર્લી લૉન્ગ હેર કેરી કર્યા છે



35 વર્ષીય એક્ટ્રેસ ટીવી શૉ નાગિન અને કબુલ હૈમાં એક્ટિંગનો કમાલ બતાવી ચૂકી છે



સુરભિ જ્યોતિ પોતાના રિલેશનશીપને લઇને પણ ચર્ચામાં રહે છે



એક્ટ્રેસે કેમેરા સામે અલગ-અલગ અંદાજમાં પોઝ આપીને ફેન્સને ચોંકાવ્યા છે



સુરભી અવારનવાર તેની લેટેસ્ટ તસવીરો શેર કરતી હોય છે