‘નાગીન’ અભિનેત્રી તેજસ્વી પ્રકાશે ફરી ફેન્સની વચ્ચે શેર કરી ખાસ તસવીરો



તેજસ્વી પ્રકાશે દરિયાની વચ્ચે કરાવ્યુ હૉટેસ્ટ ફોટોશૂટ



તેજસ્વી આ દરમિયાન વિદેશમાં પોતાની ક્વૉલિટી ટાઇમ સ્પેન્ડ કરી રહી છે



રાત્રીના અંધારામાં દરિયામાં તેજસ્વીએ કેમેરાની સામે આપ્યા પૉઝ



આ દરમિયાન એક્ટ્રેસે યલો કલરનો ફૂલ લેન્થ ડ્રેસ પહેરેલો હતો



લૂકને પુરો કરવા ખુલ્લા વાળ સાથે ક્લીવેજ બતાવતી તસવીરો ખેંચાવી



તેજસ્વીનું આ નવું ફોટોશૂટ ચાહકોને પસંદ આવી રહ્યું છે



30 વર્ષીય એક્ટ્રેસ ટીવી અભિનેતા કરણ કુન્દ્રાને ડેટ કરી રહી છે



બિગ બૉસની વિજેતા બન્યા બાદ તેજસ્વી પ્રકાશની લોકપ્રિયતા વધી છે



તેજસ્વી પ્રકાશનું ઇન્સ્ટાગ્રામ તેના હૉટ એન્ડ ફિટ ફોટોઝ-વીડિયોથી ભરેલું છે