ટીવી એક્ટ્રેસ હેલી શાહે તેની લેટેસ્ટ તસવીરો શેર કરી છે

ટીવી એક્ટ્રેસ હેલી શાહે તેની લેટેસ્ટ તસવીરો શેર કરી છે

હેલી શાહ ટીવી ઈન્ડસ્ટ્રીની સૌથી બોલ્ડ એક્ટ્રેસમાં સામેલ છે

તે ઘણીવાર તેની ગ્લેમરસ તસવીરો ફેન્સ સાથે શેર કરતી રહે છે

તસવીરોમા હેલી શાહ થાઇ હાઇ સ્લિટ ડ્રેસમાં જોવા મળી રહી છે

તેણે 'ઈશ્ક મેં મરજાવાં', 'સ્વરાગિની', 'સુફિયાના પ્યાર મેરા'જેવી સિરિયલોમાં કામ કર્યું છે.

હેલી શાહે પણ બોલિવૂડમાં એન્ટ્રી કરી છે.

તેણે 'કાયા પલટ'થી હિન્દી સિનેમામાં ડેબ્યૂ કર્યું છે

તેની પહેલી જ ફિલ્મનું પોસ્ટર 'કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ 2022'માં લોન્ચ કરવામાં આવ્યું હતું

All Photo Credit: Instagram