બૉલીવુડ હસીના આમના શરીફના લૂક પર ફેન્સ ફરી થયા ફિદા 41ની ઉંમરે આમના શરીફ પર ચઢ્યો બૉલ્ડનેસનો રંગ આમના શરીફે રેડ ફ્રૉક સ્ટાઇલ ડ્રેસમાં કેમેરાની સામે આપ્યા ખાસ પૉઝ એક્ટ્રેસે બ્યૂટી પાર્લરમાં અરીસાની સામે કરાવ્યુ છે આ ફોટોશૂટ ઓપન હેર, પાતળી કમર અને મદહોશ આંખો પર ફેન્સ ફિદા થયા 41 વર્ષે પણ આમના શરીફ ફિટનેસ અને બૉલ્ડનેસથી લાઇમલાઇટમાં છે આમના નાના પડદા પર 'કશિશ' નું પાત્ર ભજવીને ઘરે ઘરે જાણીતી થઇ ગઇ છે અભિનેત્રીએ પોતાના બોલ્ડ ફિગરથી ચાહકોને દિવાના બનાવ્યા છે આમના શરીફ સોશ્યલ મીડિયા પર ખુબ જ એક્ટિવ રહે છે તમામ તસવીરો આમના શરીફના ઇન્સ્ટાગ્રામ પરથી.....