બૉલીવુડ એક્ટ્રેસ ફાતિમા સના શેખે કરાવ્યુ ઓલ રેડ ફોટોશૂટ આમિરની હીરોઇન ફાતિમાનું ફેવરિટ કલર રેડમાં ફોટોશૂટ ફાતિમાએ ઘરની ટેરેસ પર આપ્યા એકથી એક ચઢિયાતા પૉઝ 31 વર્ષીય એક્ટ્રેસે લૉન્ગ ગાઉન ટાઇપ ડ્રેસમાં ઓપન હેરમાં ક્લિક કરાવી તસવીરો આ દરમિયાન એક્ટ્રેસે બેકલેસ પૉઝ આપીને ફેન્સનું ધ્યાન ખેંચ્યુ હતુ ફાતિમા દંગલ ફિલ્મથી ચર્ચામાં આવી, આ પછી આમિર ખાન સાથે રિલેશનશીપની પણ ચર્ચા થઇ હાલમાં ફાતિમા સેમ બહાદુર અને મેટ્રૉ ઇન દિનોના શિડ્યૂલિંગમાં વ્યસ્ત છે આમિર અને ફાતિમાના રિલેશનશીપની બી ટીઉનમાં પણ ચર્ચા ચાલી હતી ફાતિમા સના શેખ સોશ્યલ મીડિયા પર ખુબ જ એક્ટિવ રહે છે તમામ તસવીરો ફાતિમા સના શેખના ઇન્સ્ટાગ્રામ પરથી...