રકુલ પ્રિત સિંહનો ગ્લેમરસ બ્લેક લૂક વાયરલ બ્લેક ડ્રેસમાં ખૂબ જ સુંદર લાગી એક્ટ્રેસ રકુલ પ્રિત જેકી ભગનાનીને ડેટ કરે છે રકુલ પ્રતિ દરેક લૂકમાં ખૂબ જ સુંદર લાગે છે ચાહકો તેના આ લૂકને પસંદ કરે છે રકુલે સાઉથ ફિલ્મોમાં પણ કામ કર્યું રકુલ પ્રિત સિંહ આ લૂકમાં સુંદર લાગી રહી છે બ્લેક લૂકમાં શાનદાર પોઝ આપતી જોવા મળી બોડીકોન ડ્રેસમાં ખૂબ જ સુંદર લાગી (તમામ તસવીરો-રકુલ પ્રિત ઈન્સ્ટાગ્રામ)