મુન મુન દત્તાએ બોલે ચૂંડિયા ગીત પર ડાંસ કર્યો

લહેંગા-ચોલીમાં ખૂબ સુંદર લાગી રહી છે મુનમુન દત્તા

પંજાબી સ્ટાઈલ ચોટીએ તેના લુકને વધારે સ્ટાઈલિશ બનાવ્યો છે

કાનમાં મલ્ટીકલર ઈયરિંગ્સે તેના લુકમાં ચાર ચાંદ લગાવ્યા છે

આંખમાં કાજલ અને રેડ લિપસ્ટિકે લુકને વધારે ગોર્જિયસ બનાવ્યો છે

એંટિક સિલ્વર જ્વેલરીથી તેણે લુકને કંપલિટ કર્યો છે

ફ્લાવર પ્રિન્ટેડ લહેંગામાં મુનમુન દત્તાએ શાનદાર ડાંસ કર્યો

મુનમુન દત્તા તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા સીરિયલથી જાણીતી બની છે

તે આ સીરિયલમાં બબીતાનો રોલ કરી રહી છે

તમામ તસવીર સૌજન્યઃ ઈન્સ્ટાગ્રામ