તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં રિટા રિપોર્ટરની ભૂમિકા ભજવતી એક્ટ્રેસ પ્રિયા આહૂજા ફરીથી ચર્ચામાં છે.

આ વખતે તે પોતાના નવા લૂકના કારણે આકર્ષણનુ કેન્દ્ર બની છે.

ઇન્સ્ટાગ્રામ પર શેર કરેલી તસવીરોમાં પ્રિયા ટ્રેડિશનલ લૂકમાં ખુબ હૉટ એન્ડ બૉલ્ડ લાગી રહી છે.

પ્રિયા આહૂજાને તારક મહેતા શૉથી ખુબ પૉપ્યૂલારિટી મળી છે

પ્રિયા આહૂજાનો શૉમાં રિટા રિપોર્ટર તરીકેનો રૉલ એકદમ નાનો પરંતુ ખુબ મજાનો છે

પ્રિયા આહૂજા આમ તો તારક મહેતા સીરિયલમાં વધુ સમય સુધી કામ નથી કર્યુ, છતાં પણ લોકો તેને ખુબ ચાહે છે

પ્રિયા આહૂજાએ ફેન્સના દિલમાં એક ખાસ જગ્યા બનાવી લીધી છે.

પ્રિયા આહૂજાના ઇન્સ્ટાગ્રામ પર જો નજર કરશો તો, ખબર પડશે તે રિયલ લાઇફમાં કેટલી બૉલ્ડ છે, તેની સિઝલિંગ તસવીરો આમાં જોવા મળશે.

પ્રિયા આહૂજા દરેક આઉટફિટમાં કમાલની લાગે છે, ભલે પછી તે ટ્રેડિશનલ હોય કે વેસ્ટર્ન.

પ્રિયા આહૂજા ફિટનેસ ફ્રિક છે, આ જ કારણે તે એક બાળકની માં બન્યા બાદ પણ એકદમ ફિટ છે.