પોર્ટ ઓફ સ્પેનમાં વેસ્ટ ઈન્ડિઝ સામે શિખર ધવન ત્રણ રન માટે સદી ચૂકી ગયો હતો.

તે સાતમી વખત નર્વસ નાઈન્ટીનો શિકાર બન્યો હતો અને વન ડેમાં આ લિસ્ટમાં સામેલ થનારો સંયુક્ત રીતે ચોથો ખેલાડી બન્યો.

સચિન તેંડુલકર 463 વન ડેમાં 18 વખત નર્વસ નાઈન્ટીનો શિકાર બન્યો છે અને લિસ્ટમાં પ્રથમ ક્રમે છે.

ઝીમ્બાબ્વેનો ગ્રાંટ ફ્લાવર 221 વન ડેમાં 9 વખત નર્વસ નાઈન્ટીનો શિકાર બન્યો છે.

ન્યૂઝીલેન્ડનો નાથન એસ્ટલ 223 વન ડેમાં 9 વખત નર્વસ નાઈન્ટીનો શિકાર બન્યો છે.

શ્રીલંકાનો અરવિંદ ડી સિલ્વા 308 વન ડેમાં 9 વખત નર્વસ નાઈન્ટીનો શિકાર બન્યો છે.

સાઉથ આફ્રિકાનો જેક કાલિસ 328 વન ડેમાં 8 વખત નર્વસ નાઈન્ટીનો શિકાર બન્યો છે.

ન્યૂઝીલેન્ડનો કેન વિલિયમસન 151 વને ડમાં 7 વખત નર્વસ નાઈન્ટીનો શિકાર બન્યો છે.

ભારતનો મોહમ્મદ અઝહરુદ્દીન 334 વન ડેમાં 7 વખત નર્વસ નાઈન્ટીનો શિકાર બન્યો છે.

ન્યૂઝીલેન્ડનો માર્ટન ક્રો 143 વને ડેમાં 6 વખત નર્વસ નાઈન્ટીનો શિકાર બન્યો છે.