બોલીવુડ અભિનેત્રી ઇશા ગુપ્તા બોલ્ડ એક્ટ્રેસમાં સામેલ છે

ઇશા ગુપ્તા તેના ગ્લેમરસ અને બોલ્ડ લુક માટે લાઈમલાઈટમાં રહે છે.

ઇશા ગુપ્તા હાલમાં જ બોબી દેઓલની ફેમસ વેબ સિરીઝ 'આશ્રમ'માં જોવા મળી હતી

ઇશા ગુપ્તા સોશિયલ મીડિયા પર હંમેશા એક્ટિવ રહે છે.

ઇશા ગુપ્તા બિકિનીમાં તસવીરો શેર કરતી રહે છે.

ઇશા ગુપ્તાએ વર્ષ 2012માં ફિલ્મ જન્નત 2 થી બોલિવૂડમાં પ્રવેશ કર્યો હતો

આ ફિલ્મમાં એક્ટ્રેસ ઈમરાન હાશ્મી જોવા મળી હતી.

ઇશા દેશી હોય કે વેસ્ટર્ન તમામ લૂકમાં બોલ્ડ લાગે છે

ઇશા ગુપ્તા વર્ષ 2007માં મિસ ઈન્ડિયા ઈન્ટરનેશનલનો ખિતાબ પણ જીતી ચૂકી છે.

All Photo Credit: Instagram