દરેક સ્ટાઇલમાં કંગના રનૌત કિલર લાગે છે

કંગનાના દરેક લુક ફેશનેબલ હોય છે

દરેક આઉટફિટને ગ્રેસફૂલી કેરી કરે છે કંગના રનૌત

હાલ તે ફિલ્મ ઈમરજન્સીના શૂટિંગમાં વ્યસ્ત છે

આ ફિલ્મમાં તે ઈન્દિરા ગાંધીના રોલમાં જોવા મળશે

કંગના અત્યાર સુધીમાં અનેક એવોર્ડ જીતી ચૂકી છે

સોશિયલ મીડિયા પર તે પોતાનો અભિપ્રાય ખુલીને આપે છે

પેંટસૂટમાં પણ ઘણી સ્ટાઈલિશ લાગે છે કંગના રનૌત

તમામ તસવીર સૌજન્યઃ ઈન્સ્ટાગ્રામ