જાહ્નવી કપુરે ફરી ભારતીય પોષાકમાં બતાવ્યો જલવો જાહ્નવી કપુર તાજેતરમાં બ્લૂ સૂટમાં જોવા મળી હતી જયપુરી પ્રિન્ટ સૂટમાં જાહ્નવી કપુરનો જોવા મળ્યો ગ્લેમરસ અંદાજ જાહ્નવી કપુરે આ લુકમાં પોતાના વાળને ખુલ્લા રાખ્યા છે કેમેરા સામે અલગ અલગ પોઝ આપી રહી છે જાહ્નવી કપુર વેસ્ટર્ન અને ઈન્ડિયન બન્ને લુકમાં સુંદર લાગે છે જાહ્નવી કપુર જાહ્નવી કપુર સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે લાઈટ મેકઅપમાં કહેર વર્તાવી રહી છે અભિનેત્રી ફેન્સ જાહ્નવી કપુરની દરેક અદાના દિવાના છે પોતાના દરેક લુકને ફેન્સ સાથે શેર કરે છે જાહ્નવી કપુર (All Photos-Instagram)