Achint Kaur ફીમેલ વિલન તરીકેની ઓળખ ધરાવે છે તેનો જન્મ પાંચ સપ્ટેમ્બર 1970ના રોજ મેરઠમાં થયો હતો તેણે વર્ષ 1994 દરમિયાન ‘બનેગી અપની બાતથી’ કરિયરની શરૂઆત કરી હતી તેણે ‘પિયા કા ઘર’, ‘વિરૂદ્ધ’, ‘ઝાંસી કી રાની’ અને ‘જમાઈ રાજા’ જેવી સિરિયલોમાં કામ કર્યું તેણે ‘કહાની ઘર ઘર કી’ સીરિયલમાં પલ્લવીની ભૂમિકા ભજવી હતી ‘ક્યોકિ સાસ ભી કભી બહૂ’માં મંદિરાની ભૂમિકા ભજવી હતી. તેણે ઘણી સીરિયલોમાં નેગેટિવ પાત્રો ભજવ્યા હતા ઓળખ બનાવી હતી. તેણે હીરોઈન, 2 સ્ટેટ્સ, ગુડ્ડુ રંગીલા, કલંક અને ધ તાશ્કંદ ફાઇલ્સ વગેરે જેવી ફિલ્મોમાં કામ કર્યું છે. તેણે માત્ર 18 વર્ષની ઉંમરે લગ્ન કર્યા હતા All Photo Credit: Instagram