શક્તિ કપૂરના પુત્ર સિદ્ધાંત કપૂરની પોલીસે ડ્રગ્સ કેસમાં અટકાયત કરી છે.

બાતમીના આધારે પોલીસે બેંગ્લોરની એક હોટલમાં દરોડો પાડ્યો હતો.

શ્રદ્ધા કપૂરના ભાઈ સહિત કુલ છ લોકો ડ્રગ્સ ટેસ્ટમાં પોઝિટિવ આવ્યા છે.

સિદ્ધાંત તેની બહેન શ્રદ્ધા કપૂર સાથે તે ઘણી વખત સોશિયલ મીડિયા પર તસવીરો પોસ્ટ કરતો રહે છે

સુશાંત સિંહ રાજપૂતના મૃત્યુ બાદ સમયાંતરે ડ્રગ્સનો મામલો દરરોજ ચર્ચામાં રહે છે.

ડ્રગ્સ મામલે અત્યાર સુધી ઘણા સેલેબ્સના નામ સામે આવ્યા છે.

ક્રિકેટરના ડ્રેસમાં સિદ્ધાંત કપૂર. આઈપીએલ દરમિયાન તેણે આ તસવીર શેર કરી હતી.

સિદ્ધાંત કપૂર સોશિયલ મીડિયા પર ખૂબ એક્ટિવ રહે છે.

તે સમયાંતરે તેની અવનવી સ્ટાઈલ, તસવીરો પોસ્ટ કરતો રહે છે.

તમામ તસવીર સૌજન્યઃ સિદ્ધાંત રોય કપૂર ઈન્સ્ટાગ્રામ