સારા અલી ખાનનો આકર્ષક અંદાજ સારા અલી ખાન ઈન્ડસ્ટ્રીની ટોચની અભિનેત્રીઓમાંની એક છે સ્ટાર કિડ હોવા છતાં પોતાની મહેનતથી આ સ્થાન હાંસલ કર્યું છે સૂર્યપ્રકાશમાં સારા અલી ખાનનો દિલકશ અંદાજ સારા ખૂબ જ સ્ટનિંગ લુકમાં જોવા મળી રહી છે સારાની આ કિલર સ્મિતના લાખો ચાહકો છે સારા સોશિયલ મીડિયા પ્રેમી છે સારા ટ્રેડિશનલ લુકમાં પણ શાનદાર લાગે છે સારાનો આ લુક તમને મદહોશ કરી દેશે સારા ભારતીય લુકમાં ખૂબ જ સુંદર લાગી રહી છે