દિશા પટણી તેનો 30મો જન્મદિવસ ઉજવી રહી છે. દિશા સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે. તે પોતાના ગ્લેમરસ લુકથી ચાહકોને દિવાના બનાવે છે. દિશાની દરેક સ્ટાઈલ તેના ચાહકોનું દિલ જીતી લે છે. દિશા દરરોજ તસવીરો શેર કરતી રહે છે. દિશા ચાહકોને પોતાની પર્સનલ અને પ્રોફેશનલ લાઈફ વિશે જણાવે છે. દિશાના જીવન વિશે ફેન્સને અપડેટ રાખે છે. દિશા દરરોજ બિકીનીમાં ફોટા શેર કરે છે. દિશાની વાયરલ તસવીર. દિશાનો હ્રદયસ્પર્શી લુક.