બોડિકોન ડ્રેસમાં ગોર્જિયસ લાગી રહી છે આમના

તાજેતરમાં આમનાએ આ નવા લુકની તસવીરો શેર કરી છે

આમનાની આ તસવીરો સોશિયલ મીડિયા પર આગની જેમ વાયરલ થઈ છે

કેમેરા સાથે બોલ્ડ પોઝ આપતી જોવા મળી આમના

આમનાનો આ લુક ફેન્સને પણ પસંદ આવી રહ્યો છે

આ પહેલા આમનાએ વ્હાઈટ આઉટફીટમાં તસવીરો શેર કરી હતી

આમના દરેક લૂકમાં કહેર વર્તાવે છે

આમના પોતાની સ્ટાઈલને લઈને હંમેશા ચર્ચામાં રહે છે

પોતાના બેબાક અંદાજ માટે જાણીતી છે અભિનેત્રી


(All Photos-Instagram)