ભોજપુરી એક્ટ્રેસ નેહા મલિક પોતાની હોટનેસ માટે જાણીતી છે.

તેણે ઇન્સ્ટાગ્રામ પર બ્લેક આઉટફિટમાં બોલ્ડ તસવીરો શેર કરી છે.

તે સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે.

નેહા મલિક બિકિનીમાં પણ પોતાની તસવીરો શેર કરતી રહે છે.

નેહા મલિક દરેક પ્રકારના આઉટફિટ્સમાં બોલ્ડ લાગે છે

નેહા તેના ગ્લેમરસ લુકને કારણે સોશિયલ મીડિયા પર અવારનવાર ચર્ચામાં રહે છે.

નેહા મલિકની ડ્રેસિંગ સેન્સ પણ અદભૂત છે.

વ્હાઇટ કલરના આઉટફિટમાં પણ નેહા ખૂબ જ સુંદર લાગે છે.

નેહા મલિકે તેના નવા ફોટોશૂટની તસવીરો ઈન્સ્ટાગ્રામ પર શેર કરી છે.

All Photo Credit: Instagram