'નાગિન' એક્ટ્રેસનું જબરદસ્ત ફોટોશૂટ ઇન્ટરનેટ પર વાયરલ



આ વખતે એક્ટ્રેસ અદા ખાને સમદ્રી થીમ ગાઉનમાં કરાવ્યુ ફોટોશૂટ



અદા ખાને સ્કાય લાઇટ બ્લૂ ફૂલ ગાઉનમાં ઘરમાં આપ્યા એકથી એક ખાસ પૉઝ



34 વર્ષીય અદા ખાન હૉટનેસ અને ફિટનેસ માટે જાણીતી છે



અદા ખાને 'નાગિન' અને 'ખતરો કે ખિલાડી' જેવા શૉથી નવી ઓળખ બનાવી છે



એક્ટ્રેસ આ લૂકમાં ખુબ કૉન્ફિડેટન્ટ અને ગૉર્ઝિયસ લાગી રહી છે



આકર્ષક લૂકને કમ્પ્લીટ કરવા અદા ખાન ‘નાગિન’એ ખુલ્લા વાળ રાખ્યા છે



આ લેટેસ્ટ તસવીરમાં અદા ખાન સોફા પર પોઝ આપતી જોવા મળે છે



નાગિન સ્ટાર અદા ખાન પોતાના રિલેશનશીપને લઇને પણ ચર્ચામાં રહે છે



અદાને ચાહકો ખૂબ જ પસંદ કરે છે, સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ છે