ટીવીની હસીન ગર્લ હિના ખાન આજકાલ વિદેશમાં ટૂર એન્જૉય કરી રહી છે



હિના ખાન લેધર જેકેટ કૉટ પહેરીને વિદેશની શેરીઓમાં નીકળી



અમેરિકામાં હિના ખાન બ્લેક લેધર લૉન્ગ કૉટની સાથે ઓપન હેરમાં જોવા મળી



36 વર્ષીય એક્ટ્રેસને હરવા ફરવાનો શોખ છે, ત્યાંથી તસવીરો શેર કરી છે



હિના ખાનનો બ્લેક લેધર કૉટમાં કાતિલ અંદાજ જોવા મળ્યો



હિના ખાન ‘યે રિશ્તા ક્યા કહલાતા હૈ’માં અક્ષરાનુ પાત્ર ભજવીને ઘરે ઘરે લોકપ્રિય થઇ



હિનાની ઇન્સ્ટાગ્રામ ફીડ પર એકથી એક ચઢિયાતી ગૉર્ઝિયસ તસવીરો છે



ફેશનને કમ્પલેટ કરવા હિના ખાને કર્લી હેરને ખુલ્લા રાખીને સ્માઇલ કેરી કરી છે



36 વર્ષીય હિના ખાન હજુ પણ સિંગલ લાઇફને એન્જૉય કરી રહી છે



હિના ખાન સોશ્યલ મીડિયા પર ખુબ જ એક્ટિવ રહે છે