સ્ટાર એક્ટ્રેસ શમા સિકન્દરનું હૉટેસ્ટ ફોટોશૂટ ઇન્ટરનેટ પર મચાવી રહ્યું છે ધમાલ



બ્લેક એન્ડ વ્હાઇટ ડ્રેસમાં શમા સિકન્દરે બતાવ્યું સેક્સી ફિગર



શમાએ સ્લિવલેસ ટૉપની સાથે નેટવાળો સ્કર્ટ પહેરીને આપ્યા પૉઝ



આ દરમિયાન એક્ટ્રેસે ઓપન કર્લી હેર, સ્માઇલ અને બ્લેક લેધર બેગ કેરી કરી હતી



હસીન ગર્લ શમા સિકન્દર ટીવી અને ફિલ્મ ઈન્ડસ્ટ્રીની એક જાણીતી એક્ટ્રેસ છે



શમા સોનીના શૉ યે મેરી લાઈફ હૈથી દર્શકોના મનમાં એક અલગ જ છાપ છોડી હતી



શમાએ પ્રેમ અગન, મન, યે મોહબ્બત હૈ અને બાયપાસ રૉડ જેવી ફિલ્મોમાં કરી છે



શમા સિકન્દરને ઈન્ડસ્ટ્રીમાં કાસ્ટિંગ કાઉચનો એકદમ ખરાબ અનુભવ થયો હતો



આ તસ્વીરોમાં તેની હૉટનેસ જોઈને ફેન્સ તેના દિવાના બની ગયા છે



એક્ટ્રેસ શમા સિકન્દર સોશ્યલ મીડિયા પર ખુબ જ એક્ટિવ રહે છે