એક્ટ્રેસ અને સિંગર સોફી ચૌધરીએ તાજેતરમાં જ એરપોર્ટ પર પૉઝ આપ્યા હતા મોડી રાત્રે સોફી ચૌધરી કેમેરા સામે આવી અને દિલધડક અદાઓ બતાવી હતી સોફી ચૌધરીએ 42 વર્ષની ઉંમરે ગ્લેમરસ અંદાજ ફ્લૉન્ટ કર્યો હતો પૈપરાજીને સોફીએ એકથી એક સેક્સી અને હૉટ પૉઝ આપ્યા હતા આ ફોટામાં સોફી ચૌધરીએ અલગ-અલગ અંદાજમાં ગ્લેમરસ પોઝ આપ્યા હતા સોફી ચૌધરીએ ભૂતપૂર્વ MTV india VJ અને મોડલ પણ છે એક્ટ્રેસ હોટ ફિગરમાં અલગ અલગ અંદાજમાં ગ્લેમરસ પોઝ આપતી જોવા મળી છે અભિનેત્રી સોફી દરરોજ નવા લૂકમાં તસવીરો પોસ્ટ કરી ચર્ચામાં રહે છે સૌફી ચૌધરી નવી નવી તસવીરો અને વીડિયો સોશ્યલ મીડિયા પર શેર કરતી રહી છે સોફી ચૌધરીને તમામ તસવીરો ઇન્ટરનેટ પર વાયરલ થયેલી છે